અમેરિકાએ ભારતને આપેલો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા પછી ભારતે વળતી કાર્યવાહીમાં અમેરિકી માલસામાન પર ઝીંકેલા જકાત વધારા પર ગિન્નાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકી માલસામાન પરની જકાતમાં કરેલો વધારો અસ્વીકાર્ય છે. ભારતે જકાતમાં કરાયેલો વધારો તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. અમેરિકાએ ભારતને આપેલા મહત્ત્વના વેપાર વિશેષાધિકાર પાછા ખેંચી લીધા પછી ભારતે અમેરિકાના ૨૮ જેટલા ઉત્પાદનો પર આકરી જકાત લાદી હતી.