વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે કહ્યું કે કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાબુલમાં રહેતા ભારતીય નાગરિકો અને શીખ તેમજ હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે.