PNB ગોટાળાના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીની અરજી લંડનની કોર્ટે આજે ફગાવી દીધી છે. કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણ માટે મંજુરી આપી દીધી છે. કોર્ટે કહ્યું કે, ભારતની ન્યાયપાલિકા નિષ્પક્ષ છે.
વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સેમુઅલ ગોજીએ નિર્ણય સંભળાવતા કહ્યું કે, આ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે નીરવ મોદીને ભારતમાં ઘણાં સવાલોના જવાબ આપવાના છે. ભારતમાં જવા પર તેને દોષિત ઠેરવવાની સંપૂર્ણ સંભાવના છે. જજે એ પણ કહ્યું કે, નીરવ મોદી તરફથી આપવામાં આવેલા અનેક નિવેદનો પરસ્પર બંધ નથી બેસતા. પહેલી દ્રષ્ટિએ પુરાવી નિરવની વિરુદ્ધમાં છે.