ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ 227 રનોથી હાર બાદ ભારતે તેનો બદલો લીધો છે. 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર સમેટાઈ ગઈ અને ભારતે 317 રનોથી જીત મેળવી. આ ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત છે.