Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રણ સપ્ટેમ્બરનો દિવસ ભારત અને ભારતની નૌસેના માટે સિમા ચિન્હ રૂપ હશે.કારણકે આ દિવસે ભારતનુ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંત નૌસેનામાં સામેલ થવા જઈ રહ્યુ છે.
આ જહાજ તૈયાર કરવામાં 20000 કરોડનો ખર્ચ થયો છે. ગયા મહિને તેની ચોથી અને છેલ્લી સમુદ્રી ટ્રાયલ લેવામાં આવી હતી. જે સફળ રહી હતી. વિક્રાંતના નિર્માણ સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયુ છે જેની પાસે ઘરઆંગણે વિમાન વાહક જહાજ ડિઝાઈન કરવાની અને નિર્માણ કરવાની ક્ષમતા છે.
ભારત પાસે રશિયા પાસેથી ખરીદેલુ વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય પહેલેથી જ છે. આમ ભારત પાસે હવે બે એરક્રાફ્ટ કેરિયર થઈ જશે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ