ભારત અમેરિકીના દબાણે વશ થયો નથી. અમેરિકી વિરોધ અને દબાણ છતા પણ ભારતે પહેલા એસ-૪૦૦ સોદો અને હવે મિસાઇલ સોદો કર્યો છે. ભારતે રશિયા સાથે ૧,૫૦૦ કરોડનો મિસાઇલ સોદો કર્યો છે.ભારતે રશિયા સાથે આ મિસાઇલ સિસ્ટમ ખરીદીનો સોદો કર્યો હોવાથી અમેરિકા ચીડાયું છે. અમેરિકા કોઈ પણ ભોગે ભારતને રશિયા સાથે મિસાઇલ સોદો કરતા અટકાવવા માગે છે તો ભારતેઔપણ અમેરિકાની ઉપરવટ જઈનેઔરશિયા સાથે બીજો મિસાઇલ સોદોઔકર્યો છે. આ મિસાઇલોને લડાકુ વિમાન સુખોઈ-૩૦એમકેઆઈમાં તહેનાત કરવામાં આવશે.