વડાપ્રધાન મોદીએ ગુરુવારે રશિયા સ્થિત વ્લાદિવસ્તોકમાં આયોજીત ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે વ્લાદિવસ્તોકના શાંત અને પ્રકાશમય વાતાવરણમાં તમારી સાથે સંવાદ કરવો એક સુખદ અનુભવ છે.
વડાપ્રધાને કહ્યું કે સવારનું ઉજવાળું, અહીંથી થઇને દુનિયામાં ફેલાય છે. અને સમગ્ર દુનિયાને ઉજ્જવલીત કરે છે. તેઓએ કહ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે આજનું આપણું મંથન માત્ર ફાર ઇસ્ટ નહીં પરંતુ સમગ્ર માનવજાતીના કલ્યાણના પ્રયાસોને નવી ઉર્જા અને ગતિ આપશે. આ મહત્વપૂર્ણ અવસરનો ભાગ બનાવવા માટે હું મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભારી છું.
રાષ્ટ્રપતિ પુતિને મને બે વર્ષ પહેલા સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચમાં આમંત્રિત કર્યો હતો. યુરોપની સરહદથી ગેટવે ઓફ પેસિફિક સુધી, આ મારા માટે ટ્રાંસ- સાઇબેરિયાઇ મુસાફરી જેવું છે. ભારત અને Far Eastનો સંબંધ આજનો નહીં ખૂબ જ જૂનો છે. ભારત એવો પ્રથમ દેશ છે જેને વ્લાદિવસ્તોકમાં પોતાનું કોંસ્યૂલેટ ખોલ્યું. ત્યારે અને તેના પહેલા પણ ભારત અને રશિયા વચ્ચે ખૂબ જ વિશ્વાસ હતો.
વડાપ્રધાને કહ્યું કે જ્યારે અન્ય વિદેશીઓ પર પ્રતિબંધ હતો, વ્લાદિવસ્તોક ભારતીયો માટે ખુલ્લુ હતું. રભા અને વિકાસ માટે અનેક સાધન-સામગ્રી અહીં ભારતથી પહોંચતી હતી