Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને રશિયા વચ્ચે વાર્ષિક શિખર સંમેલન કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યું છે. બંને દેશોની સંમતિ બાદ આ પરિષદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ બે દાયકામાં આ પહેલીવાર છે જ્યારે શિખર બેઠક યોજાઈ નથી. ભારતે બુધવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સંમેલન નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ