કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. ભારતે જડબાતોડ જવાબ આપવા માટે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી પરંતુ રાજદ્વારી વિવાદ વચ્ચે બે મહિનાના વિરામ બાદ હવે ફરી ભારતે કેનેડિયનો માટે ઈ-વિઝા સેવાઓ શરૂ કરી હોવાના અહેવાલ છે.