વિદેશ મંત્રાલયે તે અમેરિકન રિપોર્ટને પાયાથી ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી રહી છે. વિદેશ મંત્રાલયે રવિવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે ભારતને પોતાની ધર્મનિરપેક્ષ શાખ પર વર્ગ છે, તે સહિષ્ણુતા અને સમાવેશનની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની સાથે સૌથી મોટા લોકતંત્ર અને બહુલતાવાદી સમાજના રૂપમાં સ્થિત છે.