વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે આજે (20 સપ્ટેમ્બર) અમેરિકા જવાના છે. ભારતે મોદીની યાત્રા અંગે પાકિસ્તાનને એરસ્પેસ ખોલવાની અપીલ કરી હતી. પરંતુ પાકિસ્તાને આવું કરવાની ના પાડી દીધી હતી. આ અંગે ભારતે ગુરુવારે કહ્યું કે, આશા છે કે પાકિસ્તાનને પોતાની મૂર્ખતાનો અહેસાસ થશે.