ભારતમાં હવા પ્રદૂષણની સ્થિતિ ૨૦૨૧માં અત્યંત વણસી ગઈ છે, એમ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. સ્વિસ ફર્મ આઇક્યુએર દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ વિશ્વના ટોચના ૧૦૦ પ્રદૂષિત શહેરોમાં ભારતના ૬૩ શહેરોનો સમાવેશ થાય છે. તેમા પણ નવી દિલ્હી સતત ચોથી વખત વિશ્વની સૌથી વધુ પ્રદૂષિત રાજધાની જાહેર થઈ છે.
અગાઉ ત્રણ વખત દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી હતી. સ્વિસના એક સંગઠન આઇક્યુએર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિશ્વ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે.