સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સૂચકાંકમાં ભારત એક વર્ષમાં બે ક્રમ પાછળ ધકેલાયું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ વર્ષ ૨૦૧૫માં, વર્ષ ૨૦૩૦ના એજન્ડાના એક ભાગરૃપે અપનાવેલા ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો)ના રેન્કિંગમાં ભારત ગત વર્ષે ૧૧૫માં ક્રમે હતું, જેને નવા રેન્કિંગમાં બે ક્રમ પાછળ એટલે ૧૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ભારત કરતાં ભૂટાન, નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા નાના દેશો પણ આગળ છે.