કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝની સંભાવનાઓને નકારી કાઢી છે. ખેલ મંત્રીએ કહ્યું કે, આવા સમયે જ્યારે સીમા પારથી આતંકી ઘટનાઓ સતત થઈ રહી હોય, ત્યારે ખેલ સંભવ નથી. તેમણે જોર આપીને કહ્યું કે, આતંક અને ખેલ એકસાથે સંભવ ન થઈ શકે.
શું કહ્યું ખેલ મંત્રીએ…
ગોયલે કહ્યું કે, પાકિસ્તાનની સાથે હાલના સમયે ખેલના સંબંધ બનાવી શકાતા નથી. સીમા પારથી પાકિસ્તાન આતંકી ગતિવિધિઓને વધારો આપી રહ્યું છે, આવામાં તેમની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ સંભવ નથી. ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ક્રિકેટની સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ (આઈસીસી)ના ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે મેચ રમે છે. આ અંર્તગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં 4 જૂનના રોજ બંને ટીમ વચ્ચે કોમ્પિટિશન થવાની છે, પરંતુ દ્વિપક્ષીય સીરિઝને લઈને કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ છે. સરકારનું માનવું છે કે, પાકિસ્તાન દેશમાં આતંકવાદ વધારવામાં સંકળાયેલું છે, આવામાં તેમની સાથે ક્રિકેટ સીરિઝ રમાઈ નથી શકાતી.