દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાવાયરસના 2.97 લાખની સંખ્યાને પાર કરીને વિશ્વના ટોચના દસ દેશોની યાદીમાંમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. સ્પેન અને યુકેથી પણ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. ભારતમાં 2.97 લાખથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. USA, બ્રાઝિલ અને રશિયા બાદ ભારત ચોથા સ્થાને પહોંચી ચૂક્યું છે.
ભારતમાં અત્યાર સુધી 1,46,074 દર્દીઓએ કોરોનાને માત આપી છે જ્યારે કોરોનાથી 8,321 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં નોંધાયેલા કેસો પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9,846 કેસ સામે આવ્યા છે તેની સાથે કુલ કેસની સંખ્યા 2,97,001 થઇ છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં 214 દર્દીના મૃત્યુ થયા છે.
હાલના આંકડા મુજબ ભારત કોરોનાના સંક્રમિતોની યાદીમાં અમેરિકા, રશિયા અને બ્રાઝિલથી પાછળ છે. અમેરિકામાં કોરોનાના 20,70,961 કેસ, રશિયામાં 5,02,436 અને બ્રાઝિલમાં 7,75,581 કેસ છે. કોરોના કેસની સરખામણીએ નવા કેસની સંખ્યા સાથે અમેરિકા ત્રીજા નંબરે છે.