ગયા વર્ષે દુનિયામાં સૌથી વધુ બોમ્બ ધડાકા ભારતમાં થયા. નેશનલ બોમ્બ ડેટા સેન્ટરના અહેવાલ મુજબ 2016માં ભારતમાં 406 બોમ્બ ધડાકા થયા. જોકે, આ અહેવાલમાં જાનહાનિનો કોઈ આંક આપ્યો નથી. બોમ્બ ધડાકામાં બીજા નંબરે ઈરાક છે,જ્યાં 221 બોમ્બ ધડાકા થયા. જ્યારે 161 બોમ્બ બ્લાસ્ટ સાથે પાકિસ્તાન ત્રીજું છે. ઉલ્લેખનીય છે કે નેશનલ બોમ્બ ડેટા સેન્ટર એ NSG હેઠળ કામ કરે છે.