૩૦ કરોડ દૂધાળા પશુ માટે ભારત ઘાસચારાના પૂરવઠામાં વધારો નહી કરે તો ચાર વર્ષમાં ભારતે દૂધની આયાત કરવાની ફરજ પડી શકે છે. જમીન પર વધી રહેલા દબાણથી દેશભરમાં ઘાસચારામાં ઘટાડો થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ, વસતિમાં વધારા અને લોકોના ખોરાકની પ્રાધાન્યતામાં બદલાવને કારણે દૂધ તથા દૂધ ઉત્પાદનોની માગ ૨૦૨૧-૨૨ સુધીમાં વધીને ઓછામાં ઓછી ૨૧ કરોડ ટન પર પહોંચવા ધારણાં છે, જે પાંચ વર્ષમાં ૩૬ ટકાનો વધારો હશે એમ સરકારના અંદાજો જણાવે છે. એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.