ભારતે શ્રીલંકાની ટીમને પહેલી જ ટી20 મેચમાં 2 રનથી હાર આપી હતી. પહેલા પેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકોટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. તેના જવાબમાં તમામ ઓવર રમીને શ્રીલંકાની ટીમે 160 રન જ બનાવીને આઉટ થઇ ગયા હતા. ભારતીય ટીમે સીરીજમાં 1-0 સાથે આગળ ચાલી રહ્યુ છે. ભારતે વાનખેડે સ્ટેડીયમાં ઘણા ઓછી ટી20 મેચમાં સ્કોર ડિફેન્સ કર્યો છે.