ભારતીય ટીમ નાલેશીભરી શરણાગતિ સાથે ન્યૂઝિલેન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની સુપર ૧૨ મેચમાં ૩૩ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હાર્યું હતુ. ભારતીય બેટસમેનોનો ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયા નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટે માત્ર ૧૧૦ રન જ કરી શકી હતી. જવાબમા ન્યૂઝિલેન્ડે ૧૪.૩ ઓવરમાં જ બે વિકેટે ૧૧૧ રન કરતાં મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત સુપર-૧૨માં સળંગ બીજી મેચમાં હાર્યું હતુ. અગાઉ પાકિસ્તાન સામે ભારતનો ૧૦ વિકેટથી પરાજય થયો હતો.