ભારત ચાર દાયકા જૂની અંધત્વની વ્યાખ્યા બદલશે. નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસની વ્યાખ્યા મુજબ, જે વ્યક્તિ છ મીટર દૂર રહેલી આંગળીઓ ગણી શકે શકતી નથી, તે અંધ ગણાય છે. જ્યારે WHOમાં તે માપદંડ 3 મીટરનો છે. હવે, ભારતમાં પણ WHOના માપદંડ મુજબ ગણતરી થશે.