પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિનેશ ફોગટ કુશ્તીનો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે. તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. તેનું વજન થોડું ઓવરવેઇટ આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ નિર્ણય સામે ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો.