Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરૂવારે કહ્યું કે જી-૨૦નાં આ વર્ષના અધ્યક્ષ પદ દરમિયાન ભારત વિશ્વ જેવું તૈયાર થઈ રહ્યું છે. વિશ્વ ભારત જેવું તૈયાર થઈ રહ્યું છે. દિલ્હીનાં ચાંદની ચોકમાં આવેલી પુર્નનિર્મિત સ્વર્ણ હવેલીનું ઉદ્ધાટન કર્યા પછી જયશંકરે આ પ્રમાણે કહ્યું હતું, કહેવાય છે કે, મધ્યયુગમાં આ હવેલીમાં વિદેશ મંત્રાલય કાર્યરત રહેતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ