યુવાનોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ હવે જીવલેણ હોવાનું સાબિત થઇ રહ્યું છે. મોટા ભાગનાં મૃત્યુ ભારતભરમાં સેલ્ફી લેતી વખતે થાય છે. આ પછી રશિયા, અમેરિકા અને પાકિસ્તાન આવે છે. દેશના જર્નલ ઑફ ફેમિલી મેડિસિન એન્ડ પ્રાયમરી કેરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ઓક્ટોબર 2011 થી 2017 સુધી સેલ્ફી લેતી વખતે 259 લોકો મૃત્યુ પામ્યા હતા. આમાંથી માત્ર ભારતમાં જ 159 લોકો મૃત્યુ પામ્યા હતા.
દેશમાં કેટલા મૃત્યુ
1. ભારત 159
2. રશિયા 16
3. અમેરિકા 14
4. પાકિસ્તાન 13
5. ક્રોએશિયા 11