પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પાંચમો ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (IISF) આજથી શરૂ થશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગની મદદથી 4 દિવસીય આયોજનના ઉદ્ધાટન સમારોહને સંબોધિત કરશે. સમારોહમાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન સિવાય વિભિન્ન રાજ્યોના મંત્રી અને વૈજ્ઞાનિકો ભાગ લેશે.