ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છવાયેલી મંદી પર નિવેદન આપ્યુ છે. રાજને કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આર્થિક સુસ્તીના કારણે સેક્ટર પર ઘણો દબાવ છે. તેથી જો જલ્દીથી જલ્દી પગલા ઉઠાવવામાં આવશે નહીં તો તેનો અંજામ સારો નહીં હોય અને દેશને ભોગવવુ પડશે.
રાજને કહ્યુ કે સુધારા માટે નિર્ણયની સાથે-સાથે વિચાર અને યોજના પર નિર્ણય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાક નજીકના લોકો અને PMOના લોકો જ લે છે, જે આર્થિક સુધારાના મામલે કામ કરતા નથી.