દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 12 હજારને પાર કરી ચૂકી છે. જો કે સારી વાત છે કે, આ જીવલેણ વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દિલ્હી અને મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં બુધવારે માત્ર 17 નવા કેસો સામે આવ્યા હતા, જે આખા એપ્રિલ મહિનામાં કોઈ એક દિવસનો સૌથી ઓછો આંકડો છે. આજ પ્રકારે મુંબઈમાં બુધવારે નવા કેસોમાં પહેલાની સરખામણીમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત 2 લોકોના જ મોત નોંધાયા છે, જે છેલ્લા 11 દિવસોમાં સૌથી ઓછા હતા.