Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હ્યુમન મેટાનિમોવાયરસ (hMPV) અંગે કેન્દ્ર સરકારે કહ્યું કે, હાલ આ પ્રકારનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. ભારત સરકાર આ વાયરસ સામે લડવા માટે સંપુર્ણ તૈયાર છે.
Telangana Guidelines on hMPV : ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાનિમોવાયરસના કારણે ફરી એકવાર ડરની સ્થિતિ પેદા થઇ છે. બીજી તરફ કોરોના વાયરસ જેવી મહામારી ન આવે તે અંગે ભારત પર પણ બારીક નજર રાખવામાં આવી રહી છે. હાલના ઘટનાક્રમમાં ભારત સરકારે કહ્યું કે, ભારત આ વાયરસને પહોંચી વળવા માટે સંપુર્ણ તૈયાર છે. ગભરાવાની જરૂર નથી. તેલંગાણા સરકારે દિશા નિર્દેશ પણ બહાર પાડી દીધા છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ