દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે જલ્દી દેશની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને ખાનગી લેબોરેટરીમાં લોહીમાં રહેલ કોરોના એન્ટીબૉડીની તપાસ થઈ શકશે. આ માટે દિલ્હીની એક ફાર્મા કંપનીએ પ્રથમ સ્વદેશી પૉઈન્ટ-ઑફ-કેયર (POC) રેપિટ ટેસ્ટ કિટ તૈયાર કરી છે. આ કિટને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ મંજૂરી આપી દીધી છે.
કોણે બનાવી આ કિટ?
TOIના જણાવ્યા પ્રમાણે, આ સિમ્પલ કોરોના એન્ટીબોટી રેપિટ ટેસ્ટ કિટનું નિર્માણ દિલ્હી સ્થિત ફાર્મા કંપની ઑસ્કર મેડિકેરે કર્યું છે. જે બાયો ટેક્નોલૉજી વિભાગ તરફથી ફંડિગ પ્રાપ્ત કરનાર એકમાત્ર ફર્મ છે. આ ફર્મ ભારતમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ બનાવનારી સૌથી મોટી કંપની છે.
આ કંપની પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત HIV એઈડ્સ, મેલેરિયા અને ડેંગ્યુની ટેસ્ટ માટે પણ POC ડાયગ્નોસ્ટિક કિટનું પણ નિર્માણ કરે છે. હોસ્પિટલોમાં પણ આજ કિટનો ઉપયોગ થાય છે.