અમેરિકાની સંસ્થા ફ્રિડમ હાઉસ અને સ્વીડીશ સંસ્થા વી ડેમોક્રેસીના આ રિપોર્ટ પર હવે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યુ છે.જયશંકરે એક ચેનલ સાથેની મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે, આ એક પ્રકારનુ પાખંડ છે.આ સંસ્થાઓ પોતાને દુનિયાના કસ્ટોડિયન સમજે છે અને તેમને પેટમાં દુખી રહ્યુ છે કે ભારતમાં તેમના અભિપ્રાયની કોઈ ગણતરી નથી.તેઓ પોતાના હિસાબે નિયમ બનાવે છે અને પોતાની રીતે જ ચુકાદો આપે છે.આ સંસ્થાઓ પાછો દેખાડો કરે છે કે જાણે તેઓ વિશ્વ સ્તરનુ કોઈ કાર્ય રિપોર્ટ બનાવીને કરી રહ્યા છે.