Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહિલા ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશને T20 સીરીઝની બીજી મેચમાં 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ 2-0 સાથે લીડ મેળવી છે. ભારતની બોલરોનો લો સ્કોરિંગ મેચમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી લોકોના દિલ જીતી લીધા હતા. ટીમ ઈન્ડિયા માટે દિપ્તિ શર્માએ 3 વિકેટ અને મિન્નુ મણીએ 2 વિકેટ. શેફાલી વર્માએ શાનદાર બોલિંગ કરી 3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 96 રનનું લક્ષ આપ્યુ હતું. ભારતે પહેલી મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ