ILBSના ડાયરેક્ટર ડોક્ટર એસ.કે. સરીને પોતાના રિપોર્ટમાં સરકારને એવી સલાહ આપી છે કે દક્ષિણ કોરિયા અને ચીને જે રીતે કોરોના વાયરસને નાથવા માટે પ્રયાસ કર્યો છે તે પદ્ધતી ભારતે અપનાવવી જોઇએ. આ બન્ને દેશોએ કોરોના વાયરસ સંક્રમિતના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હતા તેની ઓળખ કરી હતી અને આ માટે GPS ટેક્નીકનો ઉપયોગ કર્યો હતો, આ જ ટેક્નીક હવે ભારતે અપનાવવી પડશે નહીં તો વાયરસ જે લોકોમાં પ્રવેશી ગયો છે અને તેઓ જેના પણ સંપર્કમાં આવ્યા હોય તેને આ વાયરસની અસર થશે અને આમ થતા તે વધુ ફેલાવા લાગશે.
તેમના મત મુજબ ત્રીજા તબક્કામાં કોરોના વાયરસ પ્રવેશી ગયા બાદ તેને લોકડાઉન પણ રોકી નહીં શકે અને તેના માટે વધુ યોગ્ય પગલા લેવાની જરુર છે.