સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં હાલ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,10,461 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસના નવા 15,413 કેસ સામે આવ્યા છે. અત્યારે કુલ 1,69,457 સક્રિય કેસ છે અને 2,27,756 લોકો સારવાર બાદ સારા થઇ ઘરે ઘાય છે. તો સાથે જ મૃતકોનો આંક વધીને 13,254 થઇ ગયો છે.
કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ, તામિલનાડુ અને પછી થોડા ઓછા આંકડા સાથે રાજધાની દિલ્હી આવે છે. મહારાષ્ટ્રમાં હાલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1,28,205 થઇ ગઈ છે. જેમાંથી, 58,068 સક્રિય કેસ છે. જયારે 64,153 દર્દીઓ સજા થયા છે. તો, 8984 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.