દુનિયામાં સૌથી ઝડપથી કોરોના સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 85,362 નવા કેસ નોંધાયા છે અને 1089 લોકોના મોત થયા છે. બે સપ્ટેમ્બરથી સતત દેશમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.
દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 59,03,933 થઈ ગઈ છે. જેમાંથી 93,379 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખ 60 હજાર થઈ ગઈ છે અને 48 લાખ 49 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા ચાર ગણી વધારે છે.