સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 70 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં નવા 70,496 કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન કોરોનાથી 78,365 લોકો સાજા થયા છે. સાજા થવાનો દર 85.5 ટકા રહ્યો છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 964 લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 1,06,490 લોકોમાં મૃત્યું થયા છે. દેશમાં મોતની ટકાવારી 1.5 ટકા છે.