'અગ્નિપથ' સેના ભરતી યોજનાના વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. તેને ધ્યનમાં રાખીને રાજ્ય સરકારોએ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. RAF અને GRPને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષા દળોને હિંસામાં સામેલ પ્રદર્શનકારીઓ સાથે કડક રીતે વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. તેમને હિંસા આચરનારાઓ સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. ભઆરત બંધ દરમિયાન દરેક ગતિવિધિની સતર્કતા પૂર્વક દેખરેખ કરવામાં આવશે. આ અંતર્ગત મોબાઈલ, કેમેરા, સીસીટીવી વડે હિંસા કરનાર સામે ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવશે.