ભારત અને ચીન વચ્ચેના મતભેદ દૂર થઈ શકે છે અને તે દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ચીનના ડિફેન્સ મિનિસ્ટરની આગેવાની હેઠળ પીએમ મોદીની મુલાકાતે આવેલા એક પ્રતિનિધિમંડળને સંબોધતા તેમણે જણાવ્યું હતું.

Copyright © 2023 News Views