ભારત હવે અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ – ૨ (એનએએસએએમ-૨) પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકા પાસેથી પ્રાપ્ત થનારી સિસ્ટમ ,સ્થાનિક રીતે વિકસાવેલી સિસ્ટમ ઉપરાંત રશિયન અને ઇઝરાયેલી સિસ્ટમની મદદથી દિલ્હી સામેના હવાઇ હુમલાના ખતરાને ખાળવા મલ્ટી લેયર્ડ મિસાઇલ શીલ્ડ ઉભું કરવામાં આવશે. આ શીલ્ડ દિલ્હીને ડ્રોન કે બેલાસ્ટિક મિસાઇલ હુમલાના ખતરાથી બચાવશે.