ભારતની સૌપ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન કોવાક્સિનની પહેલી ક્લિનિકલ ટ્રાયલના પરિણામ રજૂ કરતા ભારત બાયોટેકે રિસર્ચ પેપરમાં જણાવ્યું છે કે, ૩૭૫ વોલન્ટિયર પર કરાયેલી પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી અને વેક્સિન દ્વારા વોલન્ટિયર્સમાં પ્રચંડ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકાઇ છે. પ્રથમ ક્લિનિકલ ટ્રાયલમાં હળવી આડઅસરો જોવા મળી હતી અને તેને સફળતાપૂર્વક દૂર કરાઇ હતી. ફક્ત એક જ વોલન્ટિયરમાં ગંભીર આડઅસર જોવા મળી હતી પરંતુ તેને વેક્સિન સાથે કોઇ સંબંધ નહોતો.