ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રો દ્વારા જાણ થઈ છે. જાણકારી પ્રમાણે આ બંને વેક્સીન પ્રોજેક્ટ્સને ડેટાની કમીના કારણે મંજૂરી આપવામાં આવી નથી.