ભારતે સાઉથ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં પાંચમા અને આખરી દિવસે 113 રનથી વિજય મેળવતા વર્ષ 2021ને યાદગાર વિદાય આપી હતી. ભારત સેન્ચુરિયનના મેદાનમાં ટેસ્ટ મેચ જીતનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો હતો.
આ સાથે ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર તેના ઈતિહાસની ચોથી ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ નોંધાવી દીધો હતો. ચાલુ વર્ષ ટીમ ઈન્ડિયાએ બ્રિસબેન, લોર્ડ્ઝ, ઓવલ અને સેન્ચુરિયનમાં યાદગાર ટેસ્ટ વિજય મેળવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો.