ભારતે ટેસ્ટ અને ટી-20 શ્રેણી વિજયનું પ્રભુત્વ આગળ ધપાવતા ઇંગ્લેન્ડને પ્રથમ વનડેમાં 66 રનથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ઓપનર ધવને 98 અને કે.એલ. રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 62 તેમજ કૃણાલ પંડયાએ 31 બોલમાં 7 ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 58 રન ફટકારી આખરી 9.3 ઓવરોમાં છઠ્ઠી વિકેટની અણનમ 112 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાવતા ભારતે 50 ઓવરોમાં પાંચ વિકેટે 317 રનનો મોટો સ્કોર ખડો કર્યો હતો.