ભારતે ઇંગ્લેન્ડને અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે એક ઇનિંગ અને 25 રનથી ભારે શરમજનક પરાજય આપીને 3-1થી શ્રેણી જીતી લીધી છે. ઇંગ્લેન્ડના 205 રન સામે ભારતે 365 રન કર્યા હતા અને આજે જ ઇંગ્લેન્ડને 135 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
અશ્વિન અને અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે ભારતે આગામી જૂનમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કરી લીધો છે. ભારતનો ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે લોર્ડઝમાં મુકાબલો થશે.