Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે ઈંગ્લેંડ સામેની વન-ડે ત્રણ વિકેટથી જીતી. કેપ્ટન વિરાટ કોહલી (122) અને કેદાર જાધવ(120) વચ્ચે પાંચમી વિકેટની 200 રનની ભાગીદારીની મદદથી ભારતે વિજય મેળવ્યો. ઇંગ્લેંડે 50 ઓવરમાં 7 વિકેટે 350 રન બનાવ્યા. જે ભારતે 48.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવી કર્યા. આમ, ભારતે વન-ડે સિરિઝનો વિજયી પ્રારંભ કર્યો.    
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ