ભારતે ઈંગ્લેન્ડને આજે બીજી ટેસ્ટના આખરી દિવસે તેના ક્રિકેટ ઇતિહાસનો યાદગાર કહી શકાય તેવો પરાજય લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આપી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. લોર્ડઝ પર ભારતનો ૧૯૮૬, ૨૦૧૪ પછી આ ત્રીજી વખત ટેસ્ટ વિજય છે.
જીતવા માટેના ૨૭૨ રનના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડ ૧૨૦ રનમાં ઓલઆઉટ થયુંહતું. તેઓને ડ્રો ખેંચવા ૮.૧ ઓવરો રમવાની બાકી હતી. સિરાજે ૩૨ રનમાં ૪, બુમરાહે ૩ અને ઈશાંત શર્માએ બે વિકેટ તેમજ શમીએ ૧ વિકેટ ઝડપી હતી.