ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી સુપર ફોરની મેચમાં ભારતે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત તરફથી સુકાની રોહિત શર્માએ ૮૩ રનની અણનમ ઈનિંગ રમી હતી. શિખર ધવન અડધી સદી ચૂક્યો હતો. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતના સ્પીન આક્રમણ સામે તેઓ ટકી શક્યા નહોતા. બાંગ્લાદેશે ભારત સામે પાંચ વિકેટ ગુમાવીને ૮૩ રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતાં હાર્દિક પંડયા બહાર થઈ ગયો હતો. તેના કારણે ભારતે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું હતું.