બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ ભારે પ્રેક્ટીસ કરી હતી. વરસાદ પડવાને લીધે વિરાટ કોહલીથી લઇને કે.એલ રાહુલે પણ ઇન્ડોર પ્રેક્ટીસ કરી હતી. આર અશ્વીન અન યુજવેંદ્ર ચહલે લાંબા સમય સુધી બેટ્સમેનોને અલગ અળગ પ્રકારની બોલિગ કરીને પ્રેક્ટીસ કરી હતી. ચહલ અને કોહલી વચ્ચે પ્રેક્ટીસમાં મુકાબલો જોવા મળ્યો હતો.