ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના વન-ડે મુકાબલાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના દરેક ક્રિકેટ ચાહકો તેની રાહ જોઈને બેઠા હશે! કારણ કે વન-ડે શ્રેણીની એક મેચ રાજકોટના ગ્રાઉન્ડ પર રમાવાની છે. એટલે કે શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં 14 જાન્યુઆરીએ રમાશે. આ મેચ પૂર્ણ કરી 15મીએ ખાસ પ્લેન મારફતે બન્ને ટીમો રાજકોટ આવી પહોંચશે. 16મીએ બન્ને ટીમો નેટમાં પરસેવો પાડશે અને 17મીએ ‘ફાઈટ ટુ ફિનિશ’ માટે મેદાને ઉતરશે. નોંધનીય છે કે ત્રણ વર્ષ બાદ અહીં બંને ટીમો વચ્ચે મુકાબલો યોજાવાનો છે.