Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો જેમાં સૈન્ય કરાર BECA સહિત 5 મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. બેઠકમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા હતા. અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ, રક્ષામંત્રી માર્ક એસ્પર, આજે હૈદરાબાદ હાઉસમાં બેઠક માટે પહોંચ્યા હતા. 
ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય કરાર
ભારત અને અમેરિકા વચ્ચે BECA કરાર પર હસ્તાક્ષર થયા. રક્ષા મંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને ભારત તરફથી કરાર પર હસ્તાક્ષર કર્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષરને એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી અને કહ્યું કે તેનાથી સૂચના શેરિંગમાં નવા રસ્તા ખુલશે. ભારત યુએસ સાથે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ