ક્રિકેટની વર્લ્ડ સંસ્થા આઈસીસીએ (ICC) ટી-20 વર્લ્ડ કપના (T20 World Cup)ગ્રૂપ જાહેર કરી દીધા છે. ભારત અને પાકિસ્તાનને (india VS pakistan) એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ગ્રૂપ મુકાબલા પછી નોકઆઉટમાં પણ બંનેનો મુકાબલો જોવા મળી શકે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને બીજા ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની મેચો યૂએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન રમાશે. વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લેશે.