પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનની રોયલ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન સમયે વિદ્યાર્થીઓને કહ્યું કે ભારત અને ભૂટાનની વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. ભૂટાન અને ભારત આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે અલગ છે. ભૂટાન અને ભારતની સંસ્કૃતિ એક જેવી જ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂટાનના પ્રવાસે છે. આજે આ યાત્રાનો બીજો દિવસ છે. અહીં તેઓએ રોયલ યુનિવર્સિટી, થિંપૂમાં કહ્યું કે આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનનોનું સાક્ષી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે અનેકગણી પ્રગતિ કરી છે.
તેઓએ કહ્યું કે ભારત અને ભૂટાનની સંસ્કૃતિએક જેવી છે. આજના સમયમાં અવસરોની અછત નથી. ભારત અને ભૂટાનમાં સારો એવો નાતો છે. પીએમએ કહ્યું કે ગરીબીના નિવારણનું કામ ભારતમાં ઝડપથી ચાલી રહ્યું છે. તેઓએ ભૂટાનની યુનિવર્સિટીમાં બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે પરીક્ષાનો સ્ટ્રેસ ન લો. બુદ્ધની શિક્ષાથી પ્રેરિત થઈને બાળકોની પરીક્ષા સાથે જોડાયેલી પોતાની લખેલી બુકની પણ ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા જ અમારી તાકાત છે.
પીએમ મોદીએ કહ્યું કે હું આશા રાખું છું કે ભૂટાનના વૈજ્ઞાનિકો પણ સેટેલાઈટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિંપૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું અને સાથે પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહોની મદદથી ટેલી મેડિસીનના લાભ, દૂરસ્થ શિક્ષા, માનચિત્રણ, હવામાનનું પૂર્વાનુમાન અને પ્રાકૃતિક આપદાઓની ચેતવણી મળી શકે છે.